ખમ્મા કરો વર્ષાદેવી
હવે તો નદી-નાળા છલકાઇ ગયા
ખમ્મા કરો વર્ષાદેવી
હવે તો ચેકડેમો પણ છલકાઇ ગયા
ખમ્મા કરો વર્ષાદેવી
હવે તો રોપણી ઉપર પણ પાણી ફરી વળ્યું
ખમ્મા કરો વર્ષાદેવી
હવે તો ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા ?
કૃતિકા

Gujarati Thought by Krutika : 111230902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now