સમજાયું છે હવે ,
કેમ સબંધો જલ્દી તૂટ્યા,
તે ક્યારેય કોશિશ જ ના કરી પ્રેમ કરવાની ,
અને ,
મેં,
તને જાણવાની ..........
#Archana

Gujarati Shayri by anahita : 111231158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now