લાખ ભલેને હોય કુટેવો, માણસ તોયે મળવા જેવો,

સૌ પૂછે છે: સારું છેને? સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલેને હોવ ગમે તે, હુંય નથી કંઈ જેવો તેવો,

દર્પણને ઘડપણ આવ્યું છે, હું તો છું એવો ને એવો.

-મકરંદ મુસળે

Gujarati Good Morning by Pravin.. : 111231485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now