એ વરસાદ તારું આ વરસવું બંધ કર,
મને મારા પ્રીતમ ની યાદ આવે છે,
યાદ આવે છે તે પેલો વરસાદ.
યાદ આવે છે તે મારું ભીંજાવું,
અને એનું આખી રાત મારી ચાકરી કરવી.
યાદ આવે છે તે ભૂતકાળ.
એ વરસાદ તને જ કવ છું
કે વરસવું બંધ કર,
મને મારા પ્રીતમ માં યાદ આવે છે.

Gujarati Blog by Radhika Kandoriya : 111233492
Er.Bhargav Joshi અડિયલ 7 years ago

થાય થાય ....પેહલા વરસાદ ને પેહેલો પ્રેમ યાદ જરૂર આવે....????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now