ના અયોધ્યાથી રામ આવ્યા ,
ના ગોકુળ નો ગોવાળિયો આવ્યો ,,,
આવ્યા છે આ દીલદાર દેશના જવાન ,
ચાલો મળીને કરીએ શિશ નમાવી એને નમન ,,
જય ભારત જય હિન્દ
તેજલના વિચારોમાંથી ,,,

Gujarati Microfiction by Tejal Vaghasiya . : 111234529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now