અબઘડી હવે પધારો તો સારુ, પ્રતીક્ષામાં રહેવું મને ના ફાવે
પ્રણયમાં તો મૌન જ સારુ, વાણીનો વેડફાટ મને ના ફાવે
સત્ય બોલવું આમ તો સારુ, પણ કોઈને મનાવવું મને ના ફાવે
ઈશારા મોઘમ છે સમજો તો સારુ, શબ્દીલો શણગાર મને ના ફાવે...

Gujarati Poem by Hitesh Rathod : 111234605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now