સાચી ખુશી મેળવવા લોકો કંઈક કેટલા ધમપછાડા કરે છે,પણ જો એના કરતાં અડધી મહેનત પોતાના માં રહેલી લાલચ, અને ક્રોધ ને દૂર કરવામાં કરતા હોત તો આખી દુનિયા ખુશી ખુશી જીવતી હોત

Gujarati Quotes by shreyansh : 111234815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now