આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું,
શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું...

રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું...

Gujarati Good Morning by Dharmesh Vala : 111238678

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now