“સમય” અને “સમજણ”
નસીબદાર માણસો પાસે જ એક સાથે આવે છે,
કારણકે....
“સમય” હોય છે..
ત્યારે “સમજણ” નથી હોતી.... અને,
“સમજણ” આવે છે.. ત્યારે...
“સમય” ચાલ્યો ગયો હોય છે.
☕ *શુભ સવાર*☕

Gujarati Good Morning by Dhara Visariya : 111239924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now