ચાખી ને મીઠાશ શબ્દો ની,
દોડી આવ્યાં ખાતરી કરવાં...

શ્યાહીં ના ખડીયા માં ક્યાંક,
મધ ની ભેળસેળ તો નથી ને...

Gujarati Good Morning by Dharmesh Vala : 111245182
Devesh Sony 7 years ago

અહા... ભાઈ વાહહ... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now