મુજ હૈયા માં વહ્યા કરે.... તુજ સંગ પ્રીત ધારા....
સાતેય કોઠે પ્રગટ્યા
દીવડા...નજર જ્યારે મારી ઠરી...
ધન્ય ધન્ય ઓ
ભોમકા તુજ સંગ છું સમીપ...
કોટી કોટી વંદન
તને....ભારત મારો દેશ...

Gujarati Religious by Shree...Ripal Vyas : 111247602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now