મને મળવાનો એને બહુ હરખ નથી;
કારણકે મારી એને પુરી પરખ નથી...

જેવો છું એવો જ હું નજરે આવું છું;
કારણકે મારા પર સોનાચાંદીનો વરખ નથી...

Gujarati Good Morning by Dharmesh Vala : 111247739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now