જોયું માઈક્રોસ્કોપમાં,
લઈ આંસુનો આડો છેદ,

અંદર ઢગલો એક તૂટેલા
સ્વપ્નો નીકળ્યાં કેદ.

Gujarati Good Morning by Dhiren Gajjar : 111256500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now