અહોભાવ જાગે લાગણીઓનો હ્ર્દયમાં ઝંખુ થાય શબ્દોમાં પ્રસ્તુત,
લાગણીઓનાં માળખાં મૌનમાં દટાયા મળે ઉછીની પળ કરું પ્રસ્તુત...

જાણવા નીકળ્યાં’તાં દુનિયાદારી અહિં, ને થયાં ખુદથી કઈં વિસ્મૃત,
હવે ખુદને ફરીથી ઓળખવા આ કલમ કરે મનનાં ભાવોને પ્રસ્તુત...

Gujarati Good Morning by Dharmesh Vala : 111257638

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now