કવિ હોવાથી ફર્ક શું પડે છે,
ગુલઝાર હોત તો વાત અલગ હતી...

કલમમાં શ્યાહી,આંખમાં આંસુ,
હાથે લોહીની ધાર હોત તો વાત અલગ હતી...

Gujarati Good Morning by Dharmesh Vala : 111258274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now