થોડી તું અટપટી તો છે,
તોય તારી ગુથ્થી સુલઝાવુ છું...

જિંદગી હું તને ચાહું છું...

તારો પરિવર્તનનો સ્વભાવ ખટકે તો છે,
તોય મને ગમતા ખ્યાલમાં તને ઢાળુ છું...

જિંદગી હું તને ચાહું છું...

Gujarati Thought by Dharmesh Vala : 111258340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now