Shefali 7 years ago

વાહ એસીપી

Bhavesh 7 years ago

મિત્રો ની મુશ્કેલી જોઈ દલડું તારું બળે.. સંગ તારા જેવા દોસ્તે હરકોઈ આફત ટળે..

Shefali 7 years ago

પ્રાસ ના ઠેકાણા ય ના મળે, એ જોઈ આંખો મારી ઝળહળે

Bhavesh 7 years ago

મનફાવે તેવી રચના પહેલાં ઘડે... મઠારીશ જાણી પછી પડે તને ગળે..

Abbas khan 7 years ago

Wah..bahuj mast...??

Shefali 7 years ago

મારી આંખોના ભાવ તારી આંખો કળે, જાણે મારા દિલનું સરનામું તારા દિલમાં મળે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now