દોસ્તની દોસ્તી

નજરાણું કહું કે કહું કિસ્મત...?
ભાઈ કહું કે કહું ભાઈજાન....?
ખુશી કહું કે કહું ખુશીઓની ચાવી..?
ખુદા કહું કે કહું ખુદાઈ...?

હવે તમે જ કહો, આ સ્વાર્થી  સંસારમાં
નિસ્વાર્થ દોસ્તની દોસ્તી ને,
હ્રદય કહું કે કહું ધડકન....?


Mr.Alone...

Gujarati Poem by Mr. Alone... : 111265984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now