પ્રેમનો પ્યાલો  થોડો,    પીને જો તો ખરો,
નસમાં એનો નશો જરા,પીને જો તો ખરો,

ખોઇ નાંખી ખુદને જ , અહીં પામી લેવાનું,
અનંત આનંદ અંતરંગ,   પીને જો તો ખરો,

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now