Shefali 7 years ago

આભાર હર્ષદ જી

Shefali 7 years ago

આભાર ઉપેન જી

Shefali 7 years ago

આભાર એસીપી

Rudra... 7 years ago

વાહ સૈફાલી ખુબ સરસ

Shefali 7 years ago

Thnx Suresh ji

Shefali 7 years ago

Thnx દિલીપ ભાઈ

Shefali 7 years ago

જોરદાર જલ્પા બેન

Jalpa Sheth 7 years ago

લાગણી રોપાઈ તો ગઈ, પણ એને લીલીછમ રાખવા પ્રેમરૂપી પાણી પાયું તુ મેં.....

હરિ... 7 years ago

Wahh... wahh... mast.. didu.. ???

Shefali 7 years ago

આભાર મોહન ભાઈ.. જોરદાર

Shefali 7 years ago

આભાર અબ્બાસ ભાઈ... વાહ વાહ

મોહનભાઈ આનંદ 7 years ago

ધરા ના ધૈર્ય નો પ્રેમ છે લાગણી, હૈયામાં હામ, હેતે વરસે લાગણી; વાદળી વિરહ માં , વરસે ગજબ, પ્રેમ માં તૃપ્તિ, ધરાની લાગણી..

Abbas khan 7 years ago

વાહ શેફાલી જી ......✍✍ ? ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે, સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે..

Shefali 7 years ago

Thnx Tinu.. yup ?

Shefali 7 years ago

Thnx Varsha ji

Tinu Rathod _તમન્ના_ 7 years ago

વાહ.. ડીજીટલ લવ...

Shefali 7 years ago

Comparison no to પ્રશ્ન જ નથી.. બંને ના ભાવ અલગ છે.. તમારી osm જ છે

Shefali 7 years ago

તો પછી..?@ જય

Shefali 7 years ago

આભાર રોહિત.. વાહ

... 7 years ago

Thank you..? but not better than you..?

Jay _fire_feelings_ 7 years ago

શું વાત છે,, જબરી કોપી પેસ્ટ કરી,, ??

ધબકાર... 7 years ago

જોરદાર... Osm... Cut paste કરી લે તો પણ ચાલશે, લાગણીઓ તારામાં જ જોવા મળશે, મારે તો બીજું શું જોઈએ જીવનમાં, તું વગર કહે મારી વાત આમજ કળશે. જય શ્રી કૃષ્ણ...

Shefali 7 years ago

Thnx Ankit, વાહ

... 7 years ago

એક તરફી પ્રેમ મા મે તેને મારા દિલ મા COPY કરી પણ નસીબ મારા એવા કે તેને જિંદગી મા PASTE ન કરી શક્યો ✍ ACT

Devesh Sony 7 years ago

અહા... વાહ વાહ દી... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now