The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Thanks....?
જ્યારે કાંઈ કહી કે સમજાવી ન શકાય ત્યારે હંમેશા દિલ નુ સાંભળવુ જોઈએ.જેવુ દિલ માં આવે એવું કરવાનું પરિણામ ની ચિંતા કર્યા વગર.
સવાલ અહીં હિમ્મત નો નથી... હું કેવી રીતે તમને કહું... અમુક વાતો કહી નથી શકતી કે સમજાવી પણ નથી શકતી..?
પ્રયત્ન કરજો સમજાય જશે
સંબંધ સાચા હોય તો કહેવાની હિંમત જાતે જ આવી જાય.
બોલવું ને લખવું સહેલું છે... પણ કહેવું....
તો શા માટે વાર લગાડવી જોઈએ દિલ માં હોય એ કહી દેવાનું આગળ શું થાય એ ચિંતા કર્યા વગર.
ये रिस्ते भी कितने अजीब होते है... कुछ ज्यादा लगाव हो जाये तो अपने को कहनेका डर लगा रहता है... और उस डर की वज़ह से कुछ ऐसा हो जाता है के रिश्तों मैं कड़वाहट आ जाती है...
રિશ્તા હમારા હૈ તો હમે ખુદ ઉસે ચલાના ચાહીયે દૂસરો કી બાતે સુનગે તો રિશ્તા ટુટેગા હી
કડવાહટ તબ આતી હૈ જબ હમ અપનો પર ભરોસા ન કરકે કીસી તિસરે પર ભરોસા કરતે હૈ. અગર હમ દૂસરો કી બાત માનને સે પહેલે અપનો કી બાત સુને તો દૂરીયા નહીં નજદીકીયા બઢ જાયેગી.
चलो मान लेते है कि रिश्तो की डोर बहुत पक्की है और तोड़े से भी ना टूटे... फिर क्यों रिश्तो मैं कड़वाहट आ जाती है.... और जुड़े तो रहते है पर दूरिया बढ़ जाती है...
જોરદાર જવાબ....?
રિશ્તે દિલ કી ડોર સે પકકે બનતે હૈ, કોઈ ઉસે ઐસે હી નહીં તોડ શકતા.
રીસ્તે...તો હોતે હૈ કચ્ચે ધાગે.... સે બાંધે.... જારસા ભી કોઈ જોર લાગે દે તો તૂટ જાતે હૈ....
બસ રિશ્તે મેં કુછ લેને કી બજાયે સબકુછ લુટાને કી આદત રખે તો.
સહી કહાં.. પર અગર રિશ્તા દિલ સે નિભાયા જાયે તો ઉતના મુશ્કિલ નહીં જીતના લોગ સોચતે હૈ.
આસન હૈ... રીસ્તે બનાના... થોડા મુશ્કિલ હૈ... ઉસે સંભાલે રાખનાં... ઔર સબસે જ્યાદા મુશ્કિલ હૈ... ઉસે તોડના....
જીંદગી જીવવા એક આશ જ કાફી છે અને અંદર જૂનુન હોય તો આશા પૂરી થતાં કોઈ ના રોકી શકે.
કયામત ની આશા એ જિંદગી નથી જીવાતી, બેનામ સમુંદર ની ગહેરાઈ કિનારે નથી મપાતી, જીવવા માટે એક સાથે બહાનું સારું છે બેનામ, પણ ફરી ફરી આ જિંદગી એમ નથી જીવાતી...
ઈચ્છા પ્રબળ હોય તો એક જરા એવી રોશની પણ આખી દુનિયા રોશન કરી શકે
बुझी हुई राख से फिर चराग नहीं जलते, और जुगनू ओ से जहां रोशन नहीं होता।
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser