આવ તું નિરામય બની , હે મનપંખી,
રંગતરંગ ની ઊડાન. , સપ્તરંગી છે;

શબ્દો ની પાંખે, ને વિશ્વાસ ની સાખે,
ઝૂલતા મિનારા ખાસ,ભાવભૃન્ગી છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111273888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now