યાદ ના  બજાર માં,  ઘૂમી રહ્યા
શબ્દ તો બિચારા છે ચૂમી રહ્યા;

ક્યાં રહે પતઝડની ,મોસમ અહીં,
એ વસંતના મિજાજે, ઝૂમી રહ્યાં;

ખટ મધૂરી જીંદગી  ને અનુભવી ,
આંબા ડાળે હીંચકો,  ઝુલી રહ્યા;

વેદના ના વાદળો,  ઉમટ્યાં અહીં,
આંખેથી એ આંસુઓ સ્ત્રવી રહ્યા;

શોધવા પછી એ , ખુદ, આનંદ ને,
હરતરફ  ,એ ચાહ માં  ઘૂમી  રહ્યા;


==={{}}==={{}}==={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111274908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now