લાવ તારી સાંજને શણગારથી ભરી દઉં,
આવ તું પાસ તને શૃંગારથી ભરી દઉં,
તારામાં અને મારામાં વ્યાપી છે નકરી એકલતા,
સમાઈજા બહોપાસમાં, તને પ્રેમરસની ભરમારથી ભરી દઉં !!

-કલમ કી સ્યાહી

Gujarati Blog by कलम की स्याही : 111280067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now