હુ અેક નારી છુ
દરેક પરિસ્થિત પર ભારી છુ,.....
આ જગત ની તડકા છાયા ની કેડીઓ પર
ચાલવામા ક્યાં કદી હું હારી છું,....
સમાવી લઉ સમગ્ર જગ ને મારામા
હુ જ ધરા-ધારણહારી છું,......
નથી જવાબદારી કોઈના શિરે હું!
હુ જ તો પરિવારની જીવાદોરી છુ,....
હુ કામધેનુ, હુ જગ- જનની
હુ જ શક્તિ સ્વરૂપા માત છું.....(ck)