સડતું અંગ અને સડતો સબંધ,
સમયસર ચેતીને કાપી નાખવાથી,
માત્ર નુકશાન સહન કરવું પડે પણ,
તારાજીથી તો બચી જ શકાય છે!

Gujarati Thought by Kinar Rana : 111285305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now