ઘરમાં હવા-ઉજાસનું ધ્યાન રાખીએ છીએ, પણ દિલના દરવાજા જો બંધ હશે તો અંધારું જ લાગવાનું અને મૂંઝારો જ થવાનો. ઘરમાં જેને સ્પેસ નથી મળતી એને બહાર ખુલ્લામાં પણ ગભરામણ જ થવાની છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111293274
Parimal Bhatiya 7 years ago

Bitter Truth sirji !

bhagirath chavda 7 years ago

એકદમ સાચીવાત સર.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now