અંધારી રાતમાં જોયા હતા #તમને પણ,
જોયા પછી #એ_રાતમાં અલગ અજવાળુ છવાયું હતુ ...

કોણ જાણે એ #અજવાળુ શુ કેહતુ હતુ ..?
જાણે તે મને એક #મીઠુ_સ્મિત દેતુ હતુ..

Gujarati Shayri by RaJVeeR : 111293323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now