જન્મ દિવસ ની શુભેચ્છાઓ #બેફામ
ગુજરાતી ગઝલસાહિત્યનું સદાબહાર નામ બરકત વિરાણી "બેફામ"...


જે વસ્તુ મળી જાય તે મિલકત થાયે
દુર્લભ જે બની જાય તે હસરત થાયે...

બન્નેને સમાવીને જે આવે દિલમાં
એને જો પિછાણો તો મહોબત થાયે...


#બરકત_વિરાણી
#બેફામ
????????????????

Gujarati Blog by Dharmesh Vala : 111294789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now