દર્દ આપનારા ને હવે, આનંદ આનંદ થાય છે,

દર્દ માં સાથે રહેનારા, હમદર્દ બની જાય છે,

જીવનમાં સાચી કસોટી, વિપદા માં થાય છે,

સાચાં ખોટાં ની પરખ, ત્યારે જ થઈ જાય છે,

Gujarati Poem by Kaushik Dave : 111303716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now