હુ કહુ ને તુ કરે..?
હુ કહુ ને તુ કરે... અેમા શુ મજા?
એના કરતા તને ગમે ને તુ કરે એમા જ મજા.. મજા..
કયારેક તો તુ કહે.. કે?
મારી આજ ની રાત તારી!
મારા મન ની બધી વાત તારી!
કયારેક તો કહે કે
હૂ બની જાવ અધર ને તુ બની જા શબ્દ..
હુ કહુ ને તુ કરે..?
હુ કહુ ને તુ કરે... અેમા શુ મજા?
એના કરતા તને ગમે ને તુ કરે એમા જ મજા.. મજા..
nillu....