દેખાતું નથી.
ક્રોધને દયા દેખાતી નથી.
ઈર્ષ્યાને ઇન્સાફ દેખાતો નથી.
આશાને નિરાશા દેખાતી નથી.
ત્યાગને લાલચ દેખાતી નથી.
લોભને સંતોષ દેખાતો નથી.
શ્રીમંતને ગરીબાઈ દેખાતી નથી.
શુરવીરને શત્રુ દેખાતો નથી.
પાપીને પુણ્ય દેખાતું નથી.
દુર્જનને સજ્જન દેખાતા નથી.
✍️ હેત ✍️