*જિંદગી એટલે*

*સાત સ્ટેશન ની ટ્રેન*

*બાપનો સહારો*
*માઁ નો ખોળો*
*બેનાની રાખડી*
*પત્ની નો પ્રેમ.*
*દીકરીનું સ્મિત.*
*દિકરા નો સાથ*

*અને*

*છેલ્લે સાતમું સ્ટેશન*

*જુના દોસ્તારો*

Gujarati Shayri by Sangita Behal : 111343967
Jay _fire_feelings_ 7 years ago

ખુબ જ સુંદર,, 👌👌

KgBites 7 years ago

Waah khub saras😊

Ghanshyam Patel 7 years ago

બહુ જ સુંદર

Abbas khan 7 years ago

વાહ વાહ....સાચી વાત.....👍👍

Kamlesh 7 years ago

વાહ!!! સત્ય વચન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now