તું મારી જરૂરીયાત નથી ...
તું મારી એ કમી છે જે ,
તારા સિવાય કોઇ પૂરી ન કરી શકે ...
Dhavu

Gujarati Thought by Vyas Dhara : 111344731
Rudrarajsinh 7 years ago

હાથ બાંધવાથી દિલ નથી બંધાતું, હાથ છોડવાથી દિલ નથી છૂટતું, સાત ફેરાથી જેમ જન્મ નથી બંધાતો, તેમ સાથે રહેવાથી પ્રેમ નથી થતો.. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now