*સ્વતંત્રતા*

ના ખડગ, ના ઢાલ
હતી દડ મજલ ચાલ
તન પર ધોતી,પહેરી લંગોટી,
લઈ હાથ માં લકુટી
ધપે આગળ જવાન ડોસો,
અપાવી દેશ ને *સ્વતંત્રતા*
નિશ્ચિન્ત બન્યું દેશ નું તંત્ર !!
શુકલ નિશા. *હની*

Gujarati Poem by Nisha Shukla : 111352593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now