હે કૃષ્ણ, હે ઈશ્વર
મારો તો સાથી પણ તું
સંગી પણ તું
રાહ પણ તું
મંજિલ પણ તું
શ્વાસ તું ,વિશ્વાસ તું
આસપાસ તું, બારેમાસ તું
અત્ર તત્ર સર્વત્ર
તું અને તું જ
હું કૃષ્ણ પુજારણ
કૃષ્ણ દાસી
ઈશ્વર કૃપા ની પ્યાસી

Gujarati Religious by Hir : 111357024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now