તહેવાર અને સંબંધ બે એક સરખા થતાં જાય છે,
તહેવારોમાં રંગતા ઓછી અને સંબંધોમાં અંગતતા ઓછી થતી જાય છે,
જ્યાં સુધી સંબંધ હતા ત્યાં સુધી તહેવાર પણ હતા!

Gujarati Microfiction by Maitri Barbhaiya : 111359319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now