આંખમાં વસેલી આ મીઠી ઉંઘ કેટલાય દર્દો થી રાહત આપે છે,

પુરા ના થઈ શકેલા સપના પુરા થયાના અહેસાસ આપે છે,

પાંપણ બંધ થઈ ચક્ષુ પર! ત્યાં જ અશ્રુઓની પાળ બંધાય છે,

દિનભર નિતિથી કરેલ કર્મ!નિંદર નિત્ય લાવવામાં મદદ કરે છે.

😔World sleep day😔

Gujarati Good Night by Parmar Mayur : 111362421
પ્રભુ 7 years ago

વાહ મસ્ત 👏✍️👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now