આંખને આંસુનો સબંધ છે અનોખો
આંખને આંખના સબંધથી છે અદકેરો
દિલને દિલના સબંધથી છે સુહામણો
આત્માને દિલનો સબંધ છે રૂપાળો
#સંબંધ

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111369808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now