#નિષ્ક્રિય

==============================
ક્રિયાત્મક છે પ્રાકૃત જીવન ગુણો માં,
ધર્મ ધારણ નિયત, જીવનસદ્કર્મ માં;

કોરોના વાઈરસ ને કકળાટ માં અહી,
નિષ્ક્રિય થઈ ગયું,જીવન નિત્ય કર્મોમાં;
===============================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111379179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now