ગુણવત્તા તો છે આ હૃદય ની..
દરેક ધબકારે પ્રેમ રૂપી શ્વાસ લેવાય છે..
ગુણવત્તા તો છે આ હૃદય ની..
સ્વાર્થ રૂપી ઉચ્છવાસ કઢાય છે..
ગુણવત્તા તો છે આ હૃદય ની..
પ્રેમ રૂપી દિવા માં ઘી રૂપી લાગણી રેળાય છે..
K.P

Gujarati Thought by Er. K.P : 111383511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now