#prabhu ..🕯️

સૂર્ય નું ડૂબવું અણી પર છે,
કોરોના પણ એની ટણી પર છે
ચાલને દિવો પ્રગટાવીએ અને કરીએ અજવાળું,
કેમ કરવો પ્રકાશ જીવનમાં એ આપણી પર છે,

Gujarati Blog by પ્રભુ : 111386776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now