ઝરણું પણ ઉતાવળ કરે છે દરીયા ને મળવા,
વસંત પણ કરે છે ઉતાવળ ગુલમહોર ને મળવા.

તમે પણ કરો છો ઉતાવળ મને મળવા,
તો હું કેમ ના કરુ ઉતાવળ તમને મળવા.

@p...('_')

Gujarati Poem by Ankit Parmar : 111392975

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now