" છે આ દિલ માં દર્દ તો એ તારો જ ઉપહાર છે,
મારા એ પ્રેમ નું #મુલ્ય , તારા પર હજુયે ઉધાર છે "

#મુલ્ય
#मुल्य

Moni patel

Gujarati Shayri by Moni Patel : 111396398
Chintan n 4 years ago

માણસ ની એક સહજ આદત બનાવી લીધી છે પોતાને દુઃખ થાય એવું કાઈ પણ થાય એમાં... વાંક કે ખામી બીજા ની જ ગોતે.. અને યાર, જેનું મૂલ્યાંકન પણ કરવા માં આવે એને પ્રેમ તો કેવી રીતે... કહેવાય... અને.... પાછી એની પણ ઉધરી...... અને તો.... યાર... . બદલો કહી શકાય...

Saurabh Sangani 4 years ago

એક અર્થ ના શબ્દો અલગ બોલાય છે, પ્રેમ ને લાગણી સાથે સરખાવવામાં પ્રેમ જ મતલબ કેવાય છે. કેમકે ક્રોધ,ઈર્ષા લાગણી છે એ મતલબ માંજ આવે, પ્રેમ સનાતન છે એટલે દુનિયા એની સામે નતમસ્તક છે.

Moni Patel 4 years ago

અહીં તો બાર ગાઉ એ બોલી બદલાય, અને શબ્દે શબ્દે અલગ અર્થ થાય ના સરખાવો તમે એ મુલ્ય ને વેચાણ સાથે, પણ સરખાવો તમે એ મુલ્ય ને લાગણીઓ સાથે

Saurabh Sangani 4 years ago

પ્રેમ એવો સાસ્વત છે જેમાં ખુશી સિવાય સ્થાન નથી, મૂલ્ય તો ખરીદી માં હોય, પ્રેમ નું વેચાણ નય થતું તે ઉધાર હોય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now