જોઇએ છે એક મિત્ર
કે જે હોય અરીસા જેવો..
હુ હસતો હોઉ ત્યારે હસતો હોય
અને રોતો હોઉ ત્યારે મારી સાથે આંસુ વહાવતો હોય..

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111403903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now