સ્વભાવે હું "વિનોદી" એટલે અમે રોજબરોજ વાતો કરતાં,
પણ તેઓ મુલાકાતોને વાર્તાલાપ ને પ્રેમ સમજી બેઠા,
વાત વધી આગળ ત્યારે અમે ચોખવટ કરવાં બેઠા,
સાંભળતાની સાથે તેઓ આંખ છલકાઈ બેઠા,
પછી એ પૂનમના ચાંદ પરની ઝાકળવર્ષા જોઈ
અમે દિલ હારી બેઠા,
હવે, હાલ તો બંને અમારો સંસાર સજાવી બેઠા,
ફરી પાછા અમે એમ જ વાતો કરવા બેઠા..
"યોગી"
#વિનોદી