આતંક વધ્યો દેશમાને વધ્યુ કાળાબજાર....
ભૂખે મરે લાચારને ધનવાન કરે એશોઆરામ...
જીવો તણી કત્લ વધીને વધ્યા હત્યાકાંડ...
ચોરી-મરકી ત્રાસ વધ્યાને લાગણીહીન થયા વ્યવહાર...
પશુ-પંખી તણા જંગલો બળ્યાને કોરોના નામે ફેલાયો ત્રાસ...
તુજ નિયતીએ જોવુ લખાયુ, આ કપરો અંજામ...
નઇ નિક્ળી શકે આમાથી,આ તો આવ્યો છે પડતો કાળ...
#નિયતિ