હાસ્ય મા તારા ફૂલ ઝરતા દેખાય છે મને,
મારી નજરોમાં શું કાંટા વાગે છે તને?
અદાઅો પર તારી મારવાનું મન થાય છે મને,
શું મને બચાવવા ની ઈચ્છા થાય છે તને?

Gujarati Shayri by Pratik : 111421702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now