independence Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

independence bites

ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા કેટલાક નિયમો જાણી લઈએ તો?? મને લાગે છે કે,૯૦% લોકો બસ કોઈ પણ નિયમ જાણ્યા વગર જ ..." ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ"ને ફોલો કરી રહ્યા છે...જેને અયોગ્ય છે...અમુક આપણાં રાષ્ટ્રધ્વજ ને લગતા નિયમો છે તે 👇
#Independence

#Independence
हर घर तिरंगा हर हाथ तिरंगा
लहराए धरती से आसमान तिरंगा
हर भारतवासी का अभिमान तिरंगा
विश्व पटल पर भारत की पहचान तिरंगा
भारत की आन बान शान तिरंगा
आजादी के मतवालों का जोश तिरंगा
आजाद हिंद का प्रतीक तिरंगा
अमृत महोत्सव का प्रतिनिधित्व करता तिरंगा
75 वर्षों से नित नई बुलंदियों को छू रहा तिरंगा
हर भारतवासी की है यही दिली इच्छा
अनंत वर्षों तक नील गगन में इसी शान से
लहराता रहे हमारा अजर अमर तिरंगा।।

ના પૂછો દુનિયાને
શુ આપણી ગાથા છે
આપણી તો ઓળખ જ છે આ
કે આપણે માત્ર હિન્દુસ્તાની
છીએ.

થોડુ અભિમાન ત્રિરંગાની આનનુ છે
થોડુ અભિમાન માતૃભૂમિની શાનનુ છે
અમે લહેરાવીશું દરેક સ્થાને આ ત્રિરંગો...

સુંદર છે જગમાં સૌથી
નામ પણ અનોખુ છે
જ્યા જાતિ ભાષાથી વધુ
દેશ પ્રેમની ધારા છે
નિશ્ચય, પાવન, પ્રેઅપૂર્ણ
એ ભારત દેશ અમારો છે...

યુગો ની શહિદી નું આ સ્વપ્ન છે,
મારી માતૃભુમિ નું આ જ રહસ્ય છે,
બલિદાની ઓ ના કંઈ લેખા નથી,
મા ભારત નું આજે સ્વતંત્રતા નું પર્વ છે.

#Independence

स्वतंत्रत करें खुद को, खोखले रिवाजों से,
प्रतिकार करें गुलामी का, अपनी बुलंद आवाजों से।

कब तक सहेंगे, कब तक चूप रहेंगे,
अब हम लड़ेंगे बैतुखे अत्याचारों से ।


भ्रष्टाचार, गरीबी, बेरोजगारी, बलात्कार, गंदगी, बीमारी न जाने और कितने दुराचारों के गुलाम बनें रहेंगे,
खुद से शुरू करके देश को बदलेंगे अपने शिष्टाचारों से।

#Independence

સ્વતંત્રતા.........

અંગ્રેજો સામે તો મેળવી લીધી,

ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર
નાબૂદ થશે એ સાચી સ્વતંત્રતા.......

સ્ત્રીઓને ક્યારેક અડધી રાતે કોઈ કારણસર
બહાર જવાનું થાય અને
એ બેખૌફ બહાર નીકળી શકે એ ખરી સ્વતંત્રતા......

સમાજના રીતરિવાજો નાં નામે મનમારીને જીવતા વ્યક્તિ,
મનગમતી ઉડાન ભરી શકે એ ખરી સ્વતંત્રતા......

કોઈ ને દેખાડવા પૂરતી દેશભક્તિ છોડી,
મનથી જ જ્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જન્મે એ સાચી સ્વતંત્રતા....

ના હિન્દુ, ના મુસ્લિમ,ના શિખ, ના ઈસાઈ ,
દરેક બને ભારતીય એ જ સાચી સ્વતંત્રતા.....


દરેક ભારતીય ને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા 💐💐💐#Independence

jindagi kya hai mat pucho🤐

sawar gayi to takdeer😇

bikhar gayi to tamasha hai😢

********************

jab inshan apno se bhi darne lage 😣
samjh lena chahiye ki, kisi ne eytbaar nihaiyeti saleeke se toda hai😭💔

S.S......
#Independence

।। ये हवाए आती कहा से है
ये हवाए आती कहा से है ।।

♡ ये मेरे दिल को छू कर मेरे इस देश के इन तिन रंगो से मिल कर आती है ♡

।। ये अजीब अजीब सुंदर सुंदर सी आवाजें आती कहा से है
ये अजीब अजीब सुंदर सुदंर सी आवाजें आती कहा से है
।।

♡ ये मेरे दिल को छू कर मेरे इस देश के इन तिन रंगो से मिल कर आती है ♡

।। ये महक जैसी खूबसूरत सुगंध कहा से आती है
ये महक जैसी खुबसूरत सुगंध कहा से आती है ।।

♡ ये मेरे दिल को छू कर मेरे इस देश के इन तिन रंगो से मिल कर आती है ♡

।। ये खुबसूरत से अन देखे से नज़ारे क्या कह कर जाते है
ये खुबसूरत से अन देखे से नज़ारे क्या कह कर जाते है ।।

♡ ये खुबसूरत से अन देखे से नज़ारे हमे ये कहते है. ओ प्यारे एक बार तो दिदार कर. कभी हमारा नज़ारा भी तो देख. जाने माने नज़ारे तो बहुत देखे ए-प्यारे-यहा से मूड़ ना आसान नाही माने जाते ♡

- Mehul Pasaya

#Independence

એક સ્ત્રી ની ઈચ્છા..........

વિચારું છું કાલે એક રજા લઉં....
થોડીક આળસ ની પણ મજા લઉં....
પણ શરુઆત ક્યાંથી કરુ?
છે થોડીક જવાબદારીઓ એને ક્યાં મૂકુ?

આંખ ખોલુ ને મને પણ "ચા" હાથ માં મળે....
શું મને પણ મારા સપના માં થી અચાનક જાગવાની મજા મળે?

ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે...
શું મને પણ મીઠું જરા ઓછું છે કેહવાનો મોકો મળે?
લંચ ના બનાવાનો બ્રેક મળે....

શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે?
કામ કરતી હઉં ને મને પણ કોઈ પૂછવા આવે...
ગરમાગરમ "ચા" પીશ? ના જવાબ આપવાની તક મળે?
સાંજ નું જમવાનું કોઈ મને પૂછી ને બનાવે....
શું મને પણ મનગમતું જમવાનો અવસર મળે?

આવી એક રજા મળે....
તો શું મને માણવી ગમે?

સાલુ રોજ વિચારું આજે રજા લઉં...
ને કાલે લઈશ....ને ફરી કામે લાગી જઉ...
#Independence