ચહેરો એક એવો હિરો કે
જેની સામે સાચ્ચા હિરા ને ઓળખી ના શકે કોઇ

માણસ ના દિલ ને જોવાનું રાખો સાહેબ
ચહેરા સુંદર ઘણા જોવા મળશે
પણ જેનુ દિલ સુંદર
એજ ખરો માનવી
#ચહેરો

Gujarati Motivational by Dhara Rathod : 111422338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now